*અગત્યના વિરામ ચિન્હો અને તેના ઉદાહરણો...*

*અગત્યના વિરામ ચિન્હો અને તેના ઉદાહરણો...*

Rajendrasinh

ℝ𝕒𝕛𝕖𝕟𝕕𝕣𝕒𝕤𝕚𝕟𝕙 🃏:

❇ *૧. પૂર્ણ વિરામ = .*

▪પરીક્ષામાં ચોરી કરશો નહીં.


❇ *૨. અલ્પવિરામ = ,*

▪તમે એક કામ કરો, ચૂપ રહો.


❇ *૩. અર્ધવિરામ ચિન્હ = ;*

▪એ હોશિયાર છે; એને ચિંતા શેની?


❇ *૪. ગુરુવિરામ ચિન્હ = :*

▪ધર્મ એક જ છે: માનવધર્મ.


❇ *૫. પ્રશ્નચિન્હ = ?*

▪પાસ તો થવાશે સ્નેહની પરીક્ષામાં?


❇ *૬. ઉદ્દગારચિહ્ન અથવા આશ્ચર્યચિન્હ = !*

▪મારા પર એટલી દયા કરો !


❇ *૭. વિગ્રહરેખા = -*

▪વડલા-શી શીતળ એમની છાયા અમે મન ભરીને માણી છે.


❇ *૮. ગુરુરેખા = ―*

▪મનને શાંત રાખવા એમના બે પ્રયાસ ― એક પ્રેમ અને એક સ્નેહ.


❇ *૯. અવતરણચિન્હો = "-----" અથવા '-----'*

▪એમણે મને કહ્યું, "હું તમને ઓળખું છું."


❇ *૧૦. ત્રણ ટપકા = . . .*

▪હું તો તમને શું કહું? તમે . . .


❇ *૧૧. કૌંસ= (___) અથવા [___] અથવા {___}*

▪બધાએ આપેલા જવાબોમાં આ જવાબ (વિશાલે) ઉત્તમ છે.


❇ *૧૨. તિર્યક ચિન્હ = /*

▪લાલ અને / અથવા લીલો રંગ એને બહુ ગમે છે.


❇ *૧૩. કાકપદચિન્હ = ^*

 ▪        આવ્યા

તમે આવતાં તો  ^   પણ પછી પસ્તાયા, ખરું ને?


✍ સરકારી નોકરી ની માહીતી 🏵

♻️ Powerd By 

https://t.me/marugujarat_i 🐬


❇ *૧૪. એજન ચિન્હ = ”*

▪એમણે મને શીખવ્યું કે કેમ જીવવું.

 "     "    "   કે આમ, ના જીવાય.


❇ *૧૫. ફૂદડી = **

▪મોટે ભાગે અંક વાળા એક જ પૃષ્ઠ પર એક થી વધારે વખત કૂદડી આવે ત્યારે ગોટાળો થઈ જાય છે. અને અત્યારે મોટા ભાગે ફુદડીના વિકલ્પે ÷ + × જેવા ચિહ્નનો ઉપયોગ થાય છે.


❇ *૧૬. લોપચિન્હ = '*

▪ગાંધીજીનો જન્મ ૦૨-૧૦-'૬૯ના રોજ થયો હતl

🖇🖇🖇🖇🖇🖇🖇🖇🖇🖇🖇


✍ સરકારી નોકરી ની માહીતી 🏵

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

♻️ Powerd By

https://t.me/marugujarat_i 🐬


Report Page