Train

Train

Piyush prajapati
gujarat-samachar


Toggle navigation



વંદે માતરમ એક્સપ્રેસ જેવી ટ્રેન મધ્ય રેલવેના માર્ગ પર દોડાવાશે

-લોકલ મુંબઈમાં દાખલ : હવે ટ્રાયલ લેવામાં આવશે

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.4 એપ્રિલ 2018,ગુરૂવાર

ભવિષ્યમાં મધ્ય રેલવેના માર્ગ પર ટ્રેન-૧૮ એટલે કે વંદે માતરમ એક્સપ્રેસ જેવી ટ્રેન દોડવાની છે. આ પદ્ધતિની એક લોકલ મુંબઈમાં દાખલ થઈ હોવાથી તેની યાંત્રિક ટ્રાયલ કલ્યાણ-કર્જત-કસારા રેલવે માર્ગ પર થવાની છે.

વંદે માતરમ જેવી ટ્રેન મધ્ય રેલવેના માર્ગ પર દોડાવવા માટે આરડીએસઓ (રિસર્ચ ડિઝાઇન સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન)એ આ લોકલની ટ્રાયલ કરી છે. આ લોકલમાં તમામ મશીન ટ્રેનની નીચેની બાજુમાં બેસાડવામાં આવતાં પ્રવાસીઓને સમાવાની ક્ષમતા વધી જશે. તેમ જ ચોમાસામાં ટ્રેન પર પાણી ભરાતાં પાણીમાંથી આ મશીનનું રક્ષણ કરવા ામટે વિશિષ્ટ રચના કરવામાં આવી છે, જેના લીધે ચોમાસામાં લોકલ સેવા ખોરવાશે નહીં.

આ વિશિષ્ટ લોકલની ફેરી ઉપનગરીય માર્ગ પર શરૂ કરવા માટે રેલવે સુરક્ષા કમિશનરના પ્રમાણપત્રની જરૂર છે. પશ્ચિમ રેલવેને મળેલી બીજી એસી લોકલ આ જ પદ્ધતિથી તૈયાર કરી છે. 

હાલની લોકલમાં દર ત્રણ યુનિટ બાદ એક મોટર કોચ રહેતો હોય છે, જેના લીધે જગ્યા ઓચી ઝઈ જાય છે. પરંતુ આ નવી લોકલમાં મશીન નીચેની બાજુએ ફીટ કરવામાં આવ્યાં હોવાથી પ્રવાસીઓની ક્ષમતાં ૭૦૦થી ૮૦૦ વધશે. આ ટ્રેનની ગતિ પણ વધુ છે. ૪૦૦ મિ.મી. પાણી પાટા પર ભર્યું હશે તો પણ લોકલ દોડાવી શકાશે.

    


CITY NEWS

બાવળા ચેકપોસ્ટ પાસેથી S.S.T ની ટીમે 4 લાખની રોકડ રકમ જપ્ત કરી




વસ્ત્રાલમાં જ્વેલર્સને ઢોર માર મારી દુકાનમાં તોડફોડ કરી આતંક મચાવ્યો


વેજલપુરમાં શ્રમજીવી પરિવાર ધાબે સૂતો હતો, મકાનમાં તસ્કરો હાથ સાફ કરી ગયા


કઠવાડા પોસ્ટ ઓફિસનું સર્વર છેલ્લા 10 દિવસથી બંધ, ખાતેદારો પરેશાન


લોકસભામાં ગુજરાત .


Read More...



ન લડવું હોય તો વિચારી લો: સોમવારે ઉમેદવારી પરત લેવાનો અંતિમ દિવસ



Video: સુરતમાં મુખ્યમંત્રી રૂપાણી, 'ચોકીદાર ચોર નથી, શ્યોર અને પ્યોર છે'


અડવાણીને લઇને રાહુલ ગાંધીએ ફરી નરેન્દ્ર મોદીને નિશાને લીધાં


તમે તમારી પત્નીનું ધ્યાન નથી રાખતા લોકોનું કેવી રીતે રાખશો: મમતા


ચૌકીદારે પુરાવા વગર ખોટી જગ્યાએ હાથ નાખ્યો: અહમદ પટેલ


Read More...



મોટી બોરુ પાસે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થતાં બેનાં મોત




બે વર્ષ પૂર્વે બાવળાના ગાંગડ ગામે આરટીઆઈ હેઠળ માહિતી ન આપતા આચાર્યને 5 હજારનો દંડ


ધ્રાંગધ્રામાં હુમલો અને ચેક રિટર્ન કેસમાં આરોપીઓને સજા ફટકારી


ગઢડા-બોટાદ સ્ટેટ હાઈવે ઠેરઠેર ખાડાઓથી બન્યો એક્સિડન્ટ રોડ


'અમારે વિકાસ નથી જોઈતો, વિસ્તારમાં આવતુ પ્રદુષિત પાણી બંધ થવુ જોઈએ'


Read More...



ન્યુ જર્સી ખાતે મહાશિવરાત્રિ પર્વની દબદબાભરી ઉજવણી




ઉપધાન તપની આરાધના કરીને પાછા પરત ફરેલા એવા સુધાબેન ઝવેરી તથા કિરણબેન પ્રવિણભાઈ શાહનું સન્માન


14 એપ્રીલે રામના જન્મદિનની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે


તુલસી ગબ્બાર્ડનો ઝંઝાવાતી પ્રચાર


અનિલભાઈ આર. શાહને મની એક્ષચેન્જના ક્ષેત્રે એવોર્ડ


Read More...


SPORTS

ચેન્નાઈ સુપર કિંગ્સનો ચોથો વિજય, કિંગ્સ ઈલેવન પંજાબ ૨૨ રનથી હાર્યું




ભારતીય મહિલા હોકી ટીમનો મલેશિયા સામે ૫-૦થી વિજય


આજે જયપુરમાં કોલકાતા અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર


આજે દિલ્હી સામે બેંગ્લોર પોઈન્ટ ટેબલમાં ખાતું ખોલાવવા ઉતરશે


44 વર્ષના ચંદરપોલની ટ્વેન્ટી-20માં ધમાલ: 76 બોલમાં 210 રન ફટકાર્યા


Read More...






ગોવામાં શિવસેનાએ નિર્ણય બદલ્યોઃ ઉત્તર ગોવાની બેઠક છોડી દીધી


ન્હાવા-સેવા પોર્ટ ઉપર કન્ટેનરમાંથી પાંચ કરોડનું સોનું પકડાયું


મહારાષ્ટ્રના નિવાસી ડોક્ટરોએ ફરી ઉચ્ચારી હડતાલની ધમકી


હિંદુ નવવર્ષના સ્વાગતમાં આજે મુંબઈમાં ઠેરઠેર ગુડીઓ ઊભી કરી શોભાયાત્રા યોજાશે


કબૂતરોને ચણ નાખ્યું તો તૈયાર રહેજો 500 રૂપિયા દંડ ભરવા



RECENT NEWS


એર ઈન્ડિયાના ક્રુ મેમ્બર પર થુંકનાર આઈરિશ મહિલાને 6 મહિનાની જેલ


ગાંધીજી-બાલ ગંગાધર તિલકને રાજદ્રોહના ગુના સબબ જેલવાસ ભોગવવા પડયો હતો


આજે તહેવારોની હેલી : ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ : ગુડી પડવો, ચેટી ચંડની પણ ઉજવણી


ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ પર વચગાળાનો સ્ટે મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર


હું લોકસભાની ચૂંટણી નહીં લડું, ભાજપ ઇચ્છે તેને ટિકિટ આપી શકે : સુમિત્રા મહાજન


Read More...



GS PLUS


ન્હાનાલાલે ગુજરાતી સાહિત્યને ઉત્તમ ઉર્મિકાવ્યો અને રાસગીતોની ભેટ આપી છે


સફળતા મેળવવા તમારા સપનાઓ પર તમને પોતાને વિશ્વાસ હોવો જોઇએ


લૂઈસ ક્હાન સાથે કામ કરવા માટે રૃપિયા ૪૦૦નું મહેનતાણું છોડી અમદાવાદ આવ્યો


સુપર કોમ્પ્યુટરની બાબતમાં ભારત 74મા સ્થાને છે


નાટક ડાયરેકશનમાં આંગળીના વેઢે ગણાય તેટલી જ મહિલાઓ છે તે વાત ખટકે છે


પાણી ભરેલા વાસણને મ્યુઝિકનો માધ્યમ તરીકે ઉપયોગ કરી ધુન બનાવી


પ્રશ્નો તરફ જવાથી જવાબ મળી શકે, આમ મોં ફેરવી લેવાથી મુંઝવણો વધે છે


Read More...












CATEGORIES

EDITORIAL

MAGAZINES

CITY NEWS

Join 90,561 Subscribers and get a new article every Day.

Subscribe


© All Rights Reserved 2019 GujaratSamachar.com

Open in app




[X] Close

Report Page