Ok

Ok

t.me/preyns

📗આજે (05 April ) 📘

         🏊🏄રાષ્ટ્રીય સમુદ્રી દિવસ  🏊🏄

💮1964 સૌપ્રથમવાર રાષ્ટ્રીય સમુદ્રે દિવસ ઉજવવામાં આવ્યો હતો. સૌથી વધુ દરિયાકિનારો ગુજરાત 990 માઈલ (1600km).
ગુજરાતના 15 જિલ્લાઓમાં દરિયાકિનારો ધરાવે છે. વિશ્વમાં સૌથી વધુ દરિયા કિનારો કેનેડા પાસે
ભારત પાસે 7500 km દરિયો છે.

💮રાજનેતા અને સ્વતંત્રતા સેનાની જગજીવન રામ નો જન્મ 1908.ઉપપ્રધાનમંત્રી પણ રહી ચૂક્યા.સૌથી લાંબો સમય કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા.

💮️ભારતે સતત ત્રીજા વર્ષે ICC ટેસ્ટ ચેમ્પિયનશિપનું ટાઇટલ જાળવી રાખ્યું છે

💮UAEનું સર્વોચ્ચ સન્માન જાયેદ મેડલ નરેન્દ્ર મોદીને મડીયુ.

💮 RBIના નવા વ્યાજ દર નીચે પ્રમાણે

➡રેપો રેટ= 6.00 %
➡રિવર્સ રેપો રેટ=5. 75%
➡CCR= 4 %
➡SLR=19.25 %

💮તેલંગાણા નિઝામાબાદ સીટ પર બેલેટ પેપરથી નહિ હવે M3 EVM મશીનથી ચૂંટણી થશે.

💮IPLમા 100 મેચ  જીતવા વાળી પ્રથમ ટીમ મુંબઇ ઇન્ડિયન્સ.

💮જમ્મુ કાશ્મીર લોકસભા ચૂંટણી માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સના દુવા ની પસંદગી કરવામાં આવી છે.

💮"એશિયન ટુર"થી પવન મુંજાલને સન્માનીત કરવામાં આવ્યા છે.

~ By Kishan Rawat

💥LiKe👍
💥share ➡👫👬

💥Note:-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ🙏

@kutcheducation1

Report Page