Hey

Hey

hey

GSHSEB DISSUS GROUP

💥💥Rules of the group💥💥


👉કોઈ ટેલીગ્રામ ચેનલ ની પણ લિંક મૂકવી નહિ.


👉આ group student ના help અને વાતચીત કરવા માટે બનાવવામાં આવેલ છે.


👉 Group મા દરેક સભ્ય સાથે શાંતિ પૂર્વક વતૅન કરવું


👉 આ group મા બિજા કોઈ પણ ગુપ ની લિંક નાખવી નહિ


👉 student પ્રશ્ન પૂછે તો તેને પ્રશ્ન નો ઉત્તર મળશે


👉 શાંતિ પૂર્વક શીખો અને શીખવડો


👉ગ્રૂપ માં અભદ્ર ભાષા માં મેસેજ ના કરવા કે કોઈ ને સાથે ઝગડો પણ ન કરવો.


💥👉ગ્રૂપ માં શું મૂકવું?👈💥


👇🏻

👉આ ગ્રૂપ માં તમે ઉપયોગી મટીરિયલ ના ફોટો, વિડિયો કે PDF મોકલી શકો છો.


👉મુઝવણ લગતા પ્રશ્નો પણ પૂછી શકો છો, ગ્રૂપ ના બધા મિત્રો તેનો જવાબ આપશે.

👉ગ્રૂપ માં કોઈ મટીરિયલ માગે કે અન્ય મદદ માગે તો તમને મદદ કરવી.


નોધ : બધા મિત્રો આ ગ્રૂપ ને આગળ વધારવા માં મદદ કરશો.

Report Page