@deep

@deep

Amit

ઉપાયો માં હજી સરસ લખી શકાય,


અંગત વાત :

આવા પ્રશ્નો ની અંદર જીએસ ના નોલેજ નો ઉપયોગ કરવાનો.


દાત. ઉપાયો મા,


૧. "વાંચે ગુજરાત" ની જેમ "વાંચે ગુજરાતી" અભિયાન શરુ કરી શકાય !


૨. "પાકા ઘડે કાંઠા ન ચડે"

નાનપણ થી જ માતૃભાષા પ્રત્યે લગાવ વધે એવું કરી શકાય.


૩. સ્કુલો મા કવિ-લેખકો ને આમંત્રીત કરીને ગુજરાતી ભાષા પ્રત્યે રસ વધે તેવા સેમિનાર કરી શકાય


૪. ભાષા ના શિક્ષકો ની વર્ષ મા બે વાર ટ્રેનિંગ થાય જેમા એમને ભાષા માં રુચિ/રસ કેળવણી ની સમજ અપાય


૫. ભાષાને લગતું કોઈ નવીનતમ માસિક શરુ કરવામાં આવે અને તેને ગુજરાત ના દરેક ધર સુધી વિનામૂલ્યે પહોંચી એવી વ્યવસ્થા કરવામા આવે


૬. 'મન કી બાત' કાર્યક્રમ ની જેમ ગુજરાત ના મુખ્યમંત્રી કે શિક્ષણમંત્રી 'વાત મારી તમારી' કાર્યક્રમ શરુ કરે, આનુ રેડિયો અને ટીવીમા પ્રસારણ થાય તથા એમાં પહેલા એપિસોડ મા આ મુદ્દા વિશે વાત થાય.


૭. શેરીનાટકો દ્રારા ગ્રામિણ જનતા સુધી ગુજરાતી ભાષા ની વાત પહોંચાડી શકાય


આ રીતે મનમાં આવે એ જે લખવું હોય એ લખી શકાય

કંઈક અલગ લખવા પ્રયત્ન કરવો !

પેપર ચેક કરનારા બુઢિયાઓ એક નો એક જવાબ વાંચીને કંટાળી ગયા હોય છે

દરેક વિદ્યાર્થી નો ૧ પ્રશ્ન - ૧ જ પરિક્ષક ચેક કરે છે

Report Page