#cp 13

#cp 13

Pre@ yogesh soneri

🙏 દેવિ-દેવતાઓ અને તેમના વાહનો


🔹 રાંદલમાતા ➖ ઘોડો

🔹 શેત્રુંજી માતા ➖ હાથી

🔹 ચામુંડા માતા ➖ સિંહ

🔹 અંબાજી માતા ➖ વાઘ

🔹 ખોડિયાર માતા ➖ મગરમચ્છ

🔹 શીતળા માતા ➖ ગધેડું

🔹 મેલડી માતા ➖બકરો

🔹 બહુચરાજી માતા ➖ કૂકડો

🔹 કાળકા માતા ➖ પાડો 

🔹 ગેલ માતા ➖ ઘેટું

🔹 લક્ષ્મીજી ➖ ઘુવડ

🔹 રાંગળી માતા ➖ કાચબો

🔹 મુમૈયા ઊંટ વારી ➖ ઊંટ

🔶 શિવજી ➖ નંદી

🔶 કાર્તિકસ્વામી ➖ મોર

🔶 ગણેશજી ➖ ઉંદર

Report Page