Acc

Acc

A

Yuvirajsinh Jadeja:
*☺️જી.પી.એસ.સી મુખ્ય અને ડી.વાય.એસ.ઓ મુખ્ય પરીક્ષા મા આ પ્રકારના પ્રશ્નો પુછાય શકે..જો બીજા જેમ સામાન્ય જવાબ લખીએ તો માર્ક્સ પણ એવરેજ જ મળે, પણ થોડી એવી માહિતી લખી જે બીજા કરતા અલગ પડતી હોય તો વધારે માર્કસ મળવાની સંભાવના રહે..* 
*🤔🤔🤔મહાત્મા ગાંધીજીના જન્મદિનને અહિંસા દિવસ તરીકે શાં માટે ઉજવાય છે અને શા માટે ઉજવવો જોઈએ🤔🤔🤔*
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gyansarthi
*🎯💠👉સંયુક્ત રાષ્ટ્રસંઘે ૧૫ જૂન, ૨૦૧૫ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મદિન ૨જી ઑક્ટોબરને ‘વિશ્ર્વ અહિંસા દિવસ’ ‚રૂપે મનાવવાની જાહેરાત કરી હતી..* 
*🎯💠👉આ ઘટનાનો ઇતિહાસ ઘણો રોચક છે. આ ઘોષણાના મુખ્ય મથક ઈરાનના પ્રસિદ્ધ વકીલ મહિલા શ્રીમતી શીરીન ઇબાદી છે.*  
*🎯💠👉ગાંધી જંયતીને વિશ્ર્વ અહિંસા દિન તરીકે ઉજવવાનો વિચાર તેમના મગજમાં ૨૦૦૪માં પેરિસની એક શાળાના બાળકો થકી આવ્યો..🕍🏩🏫 ત્યાર બાદ તેઓ મુંબઈમાં વર્લ્ડ સોશ્યિલ ફોરમના કાર્યક્રમમાં ભાગ લેવા માટે મુંબઈ આવ્યા. 👧🏻તો છોકરીઓની એક શાળાએ તેઓને મહાત્મા ગાંધીની પુણ્યતિથિ એટલે ૩૦ જાન્યુઆરીને, વિશ્ર્વ અહિંસા દિવસ ‚પમાં મનાવવાની રજૂઆત કરી, પરંતુ બાદમાં ૩૦ જાન્યુઆરીને બદલે ૨ ઑક્ટોબર આ દિવસ માટે વધુ યોગ્ય ગણાયો.* 
*👆👉ધીરે ધીરે આ વિચાર કોંગ્રેસ પક્ષના નેતાઓ સામે ગયો. 👤જાન્યુઆરી ૨૦૦૭માં દિલ્હીમાં શાંતિ, 👥અહિંસા અને સશક્તિકરણ ગાંધીદર્શન ૨૧મી સદીના નામે આયોજિત એક આંતરરાષ્ટ્રીય સમ્મેલનમાં શ્રીમતી સોનિયા ગાંધી અને દક્ષિણ આફ્રિકામાં દમનનો વિરોધ કરનાર આર્કબિશપ હોય ડેસ્મોડ ટીટૂ દ્વારા એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો,👶👶 જેને 🔖સત્યાગ્રહ કોફેસ પ્રસ્તાવ🔖 કહેવામાં આવે છે.* 
*🔖🔖આ પ્રસ્તાવમાં સંયુક્ત રાષ્ટ્રને પ્રાર્થના કરવામાં આવી કે તે આ પ્રસ્તાવને સ્વીકારે. 📍🔖📍૧૫ જૂન ૨૦૦૭માં ભારતના તત્કાલીન વિદેશ રાજ્યમંત્રી શ્રી આનંદ શર્મા દ્વારા સંયુક્ત રાષ્ટ્રમાં આ પ્રસ્તાવ રજૂ કરાયો જેને ૧૯૨ દેશોની સભાએ સ્વીકૃતિ આપી.* 
*📍📌📍વર્તમાન સમયમાં અહિંસા અને જીવદયાની સૌથી વધુ જરૂ‚રિયાત છે, કારણ કે હાલ સમગ્ર વિશ્ર્વમાં આતંકવાદે માઝા મૂકી છે.* 
*📍📌📍નિર્દોષોની હત્યાઓ દૈનિક બની રહી છે. સમાજમાં પણ ભલે ઉપરથી બહુ અશાંતિ ન દેખાય પરંતુ અંદરથી સતત અશાંતિ પ્રવર્તી રહી છે. પરિણામે હિંસામાં સતત વધારો થઈ રહ્યો છે.* 
*✂️🔍🔖🔍ઈ.સ. ૧૯૭૦થી ૨૦૧૦ના સુધીના સમયગાળા દરમિયાન પૃથ્વી પરથી અડધા જીવજંતુઓ અને પશુ-પક્ષીઓ નષ્ટ પામ્યાં છે. 📌📍😳😱😳દર વર્ષે પૃથ્વી પરથી લગભગ ૨૫,૦૦૦ જીવોની પ્રજાતિઓ નષ્ટ થઈ રહી છે.* 
*🎯💠〰🎯આજ-કાલ, કાળું હરણ, પતંગિયાં, પોપટ, વીંછી, સાપ, ચકલી જેવા જીવો પણ ખૂબ જ ઓછા જોવા મળે છે.➖✅➖ એક વેબસાઈટ મુજબ દર વર્ષે માંસાહારને લઈને ૧૫,૦૦૦ કરોડ જેટલા જીવોની હત્યા થાય છે. કેટલાક વૈજ્ઞાનિકો મુજબ પૃથ્વી પર વધી રહેલું પ્રદૂષણ જનસંખ્યા અને વાતાવરણમાં પરિવર્તનને કારણે પૃથ્વી પર આગામી છ વર્ષમાં જ એવાં પરિવર્તન થવાં શ‚રૂ થઈ જશે જેને ઠીક કરવાં અશક્ય થઈ પડશે.* 
*➖✅➖આ વર્ષે મે મહિનામાં આપણે જોયું કે વિશ્ર્વનાં ૨૦ સ્થળો પર સરેરાશ તાપમાન ૪થી ૫ ડીગ્રી સુધી વધી ગયું હતું...⛄️❄️⛄️આ પરિસ્થિતિમાં કેટલીક તકેદારી રાખવાથી રોકી શકાય છે, પરંતુ આ પરિવર્તન ૬ વર્ષ બાદ કદાચ શક્ય નહીં બને, ત્યારે વિચારવું રહ્યું કે આપણે આપણા બાળકો માટે કેવું ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છીએ.* 
*🌎☄🌏💥અન્ય એક વૈજ્ઞાનિક સંશોધન મુજબ આપણી પૃથ્વી ધીરે-ધીરે છઠ્ઠા વિલોપન (વિનાશ) તરફ વધી રહી છે. અગાઉ પૃથ્વી આવા પાંચ મહાવિનાશ જોઈ ચૂકી છે. ત્યારે પૃથ્વી પર વસી રહેલ મોટાભાગની પ્રજાતિઓ નાશ પામી હતી.  ☄સૌપ્રથમ ૪૪ કરોડ વર્ષ પહેલાં આવો મહાવિનાશ આવ્યો હતો. જ્યારે છેલ્લો અને પાંચમો મહાવિનાશ સાત કરોડ વર્ષ પહેલાં આવ્યો હતો.*  
*🗣🗣🌀🌀વૈજ્ઞાનિકો કહે છે કે પૂર્વેના પાંચેય મહાવિનાશ સંપૂર્ણ‚પે પ્રાકૃતિક હતા, પરંતુ આગામી મહાવિનાશ મનુષ્યો દ્વારા વાતાવરણ અને જલવાયુમાં પરિવર્તન જીવજંતુઓના આશ્રયસ્થાનોને નષ્ટ કરવા, વધતાં પ્રદૂષણ, અતિશયનો માંસાહાર, સંશોધનો દ્વારા જીવોની હાનિ ખાસ કરીને સમદ્રી જીવોનો નાશ આ મહાવિનાશનું મુખ્ય કારણ બનશે.* 
*🎯💠🎯જેમ જેમ ઔદ્યોગિક વિકાસ અને આર્થિક વિકાસ વેગ પકડી રહ્યો છે. પર્યાવરણનું સંતુલન બગડી રહ્યું છે અને જીવોની સંખ્યા ઘટી રહી છે. નવાં નવાં રાસાયણિક હથિયારો બનાવવાની હરીફાઈ જામી છે, જેણે લાખો લોકોના જીવન સામે જોખમ ઊભું કર્યું છે.* 
*💥🏛💥🎯💠👉અહિંસા એક રીતે આર્થિક તંત્ર સાથે પણ જોડાયેલી છે. જેમ કે સમાજમાં આર્થિક રીતે સમાનતા હશે તો લોકોના મનમાં હિંસાનો ભાવ પેદા જ નહીં થાય. વર્તમાન સમયમાં જે દેશોમાં હિંસાએ માઝા મૂકી છે, તેની પાછળ ક્યાંક ને ક્યાંક આર્થિક અસમાનતા અને ભેદભાવ જ મુખ્ય કારણ છે. હાલ વિકાસ એટલે માત્ર આર્થિક વિકાસ બની ગયો છે. કોઈ દેશનો આર્થિક વિકાસ દર પુછાય છે. તેનો આધ્યાત્મિક વિકાસ દરથી કોઈ ને કોઈ મતલબ હોતો નથી. ત્યારે આધ્યાત્મિક વિકાસ દર તરફ પણ ધ્યાન આપવું જ‚રૂરી છે.* 
*🤔🤔🤔અહિંસાનો પર્યાવરણ પર શો પ્રભાવ પડે છે ? 🌾🌺🌻🍃🌞જો અમેરિકાના તમામ ૩૨ કરોડ નાગરિક માત્ર એક દિવસ માટે શાકાહાર ખોરાક લે તો પર્યાવરણને કેટલો ફાયદો થશે તે જોઈએ.👇*
👉૪૦૦ કરોડ લીટર પાણીની બચત થશે. 👉લગભગ ૭.૫ લાખ ટન અનાજ બચશે. 👉૨૮ કરોડ લીટર ગેસની બચત થશે અને 👉૩૩ ટન જેટલી એન્ટીબાયોટિક બચી જશે. 
👉ગ્રીન હાઉસમાં ગેસના ઉત્પાદનમાં પણ કમી આવશે. 
👉૧૨ લાખ ટન કાર્બન ઓક્સાઈડ ૩૦ લાખ ટન માટીનું ભૂસ્ખલન, ૪૫ લાખ ટન પશુઓનું મળમૂત્ર અને ૭ ટન એમોનિયા ગેસ પણ બચશે માટે જ અમેરિકાના *રાષ્ટ્રપતિએ અમેરિકનોને અઠવાડિયામાં એક દિવસ સંપૂર્ણ શાકાહારી બનવાનો આગ્રહ રાખ્યો છે.* 
*🎯👉ઈસાઈ ધર્મગુરુ પોપ ફ્રાન્સિસે ૧૮ જૂન ૨૦૧૫માં સમગ્ર વિશ્ર્વને પ્રાણીઓના રક્ષણ માટે પોતાની ખાવાની આદતો બદલવાની અપીલ કરી હતી.* 
✅➖🔘અહિંસા અને જીવદયા તમામ ધર્મોનો મૂળમંત્ર છે. તમામ ધર્મોના કોઈ ને કોઈ રૂ‚પે જીવદયા અને અહિંસાનું મહિમાગાન થયેલું છે.  
*➖🔘💠🔰થોડા સમય પહેલાં ૨૧ જૂન, ૨૦૧૮ના રોજ વિશ્ર્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવ્યો. તે જ રાહે આપણે આગામી ૨ ઑક્ટોબર ૨૦૧૮ના રોજ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસના ‚૭માં મનાવવાનો સંકલ્પ લેવો જોઈએ.* 
*🎯🎯🎯👉આ અવસરે સમગ્ર ભારતે ખાસ કરીને ગુજરાતે આગળ આવી વિશ્ર્વભરમાં આ દિવસ અહિંસા દિવસ તરીકે ઉજવાય તેવું વાતાવરણ બનાવવામાં ભૂમિકા ભજવવી જોઈએ, 🙏👏👁‍🗨કારણ કે મહાત્મા ગાંધીનો જન્મ ગુજરાતમાં થયો હતો અને ગુજરાત તેમનું કાર્યક્ષેત્ર પણ રહ્યું છે. આ માટે ગુજરાતના દરેક ગામ, શહેર, વિસ્તારમાં અહિંસા અંગેનું સાહિત્ય ઘરે-ઘરે પહોંચાડવું જોઈએ. 🎯👉👉ગાંધીજીના સિદ્ધાંત મુજબ કમ સે કમ એક જીવને બચાવવાનો સંકલ્પ લેવો જોઈએ. માંસાહારીઓએ એક દિવસ સ્વયં માંસાહાર ત્યાગવાનો નિયમ લેવો જોઈએ. એક વર્ષમાં ઓછામાં ઓછી એવી ચીજવસ્તુનો ત્યાગ કરવો જેની બનાવટમાં જીવહત્યા કે જીવહિંસા અચરાતી હોય. 🎯👉🎯સંચાર માધ્યમો જેવા કે ટેલિવિઝન, ઇન્ટરનેટ, ઇમેલ પત્ર-પત્રિકા, ફેસબૂક, ટ્વિટર થકી અહિંસા અને તેની સાથે જોડાયેલી બાબતોનો ભરપૂર પ્રચાર-પ્રસાર કરવો.*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*👇💠૨ ઓક્ટોબરે ભારત-પેરિસ સમજુતી મંજૂર👇💠* 
🎯💠👉તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ સંબંધિત પેરિસ ક્લાઈમેટ ચેન્જ એગ્રીમેન્ટ પર સહમતિ જાહેર કરી છે. તથા બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિના દિવસે હસ્તાક્ષર કરશે. ગ્લોબલ વૉર્મિંગ પર અંકુશ માટે આંતરરાષ્ટ્રિય સ્તરે અમલ માટે ભારતનો આ નિર્ણય મહત્ત્વનો બની રહેશે. ગયા ડિસેમ્બરમાં પેરિસ ક્લાઈમેટ મીટ દરમિયાન આ અંગે નક્કર ચર્ચા થઈ હતી. પંચાવન દેશો તેના પર હસ્તાક્ષર કરે પછી જ તે અમલમાં આવે તેવી જોગવાઈ છે. 
*🔷🔶🎯રાજયશસૂરીશ્ર્વરજી મ.સા.નો યુનોના સેક્રેટરીને પત્ર ગાંધીજીને વિશ્ર્વમાં સન્માન આપવા ૨ ઑક્ટોબરે ફાંસી ન આપવા માગ યુનો દ્વારા મહાત્મા ગાંધીજીના જન્મદિવસ ૨ ઑક્ટોબરને અહિંસા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે દેશ વિદેશમાં અહિંસાનો પ્રચાર-પ્રસાર કરનારા મહાત્મા ગાંધીને યુનો દ્વારા સન્માનિત કરવા તેમજ આ દિવસે કોઈ પણ દેશમાં કોઈને પણ ફાંસીની સજા પર પ્રતિબંધ મૂકવાની માગણી સાથે રાજયશસૂરીશ્ર્વરજી મ.સા.એ યુનોના સેક્રેટરી બાન કી મૂનને પત્ર લખ્યો છે.🔖📌 આ ઉપરાંત તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રુપાણીને પણ પત્ર લખી આ દિવસે ક્યાંય અહિંસા ન થાય તે માટે પત્ર લખ્યો છે.📝📝* 
જેમાં ૨ ઑક્ટોબરે ક્યાંય કોઈ ગર્ભપાત ન થાય, એ તમામ કતલખાનાં બંધ રખાય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે અહિંસાનો પ્રચાર પ્રસાર કરનારને સન્માનિત કરાય તેવી માગણી કરવામાં આવી છે. 
*👏👏યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gyansarthi

Report Page